પંચાયત વિભાગ


મુખપૃષ્ઠવિડિઓ ગેલેરી

વિડિઓ ગેલેરી

જો મને ગાંધી મલેતો..!!! જીવનપુર ગ્રામપંચાયત, સાબરકાંઠા
માનનીય અગ્ર સચિવશ્રી, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, આદરણીય શ્રી, પુનમચંદ પરમાર સાહેબની ઉપસ્થિતીમાં કન્યા કેળવણી મહોત્સવ ૨૦૧૩માં ભારવી નામની ઘોરણ-૭ની વિદ્યાર્થીની(જીવણપુર પ્રાથમિક શાળા, તાલુકો પ્રાંતિજ) એ આ પ્રવચન આપેલ હતુ.