પંચાયત વિભાગ

જોવાલાયક સ્‍થળો

મુખપૃષ્ઠજિલ્લા વિષે જોવા લાયક સ્‍થળો વિરેશ્વર મહાદેવ

વિરેશ્વર મહાદેવ

 
વિજયનગર તાલુકાના કાલવણ ગામે વિરેશ્વર મહાદેવનું મંદિર આવેલુ છે. આ સ્થળ તાલુકા મથકથી ૩૦ કિ.મી દુર અને હાઈવે રસ્તાથી. ૧.કિ.મી દુર આવેલું છે. આ સ્થળ સ્ટેટ વખતનું છે. ધાર્મિક સ્થળ છે. આ સ્થળનું વહીવટ ટસ્ટ ઘ્વારા કરવામાં આવે છે. આ સ્થળે મહાદેવ મંદિર છે. પર્વતોની વચ્ચે ગીચજાડી વાળું કુદરતી સૌદર્ય ધરાવતું સ્થળ છે. ઉબળાના ઝાડના મુંળ માંથી પાણી વહે છે. મંદિરના પાછળના ભાગમાં આવેલા નાના નાના ઝરાઓ માંથી બારે માસ પાણી ટપકયા કરે છે. રાજવીઓના સમયમાં બંધાવેલી ટાવરવારી પ્રાચિન વાવ છે. પિકનીક સ્થળ છે.