પંચાયત વિભાગ


મુખપૃષ્ઠપશુપાલન શાખામહિલા સશક્તિકરણને પ્રોત્સાહનની વ્યક્તિલક્ષી

સહાયકારી યોજનાઓની માહિતિ ૨૦૧૬-૧૭

આઇ ખેડુત પોર્ટલ યોજનાઓની માહિતિ

૧. મહિલા સશક્તિકરણને પ્રોત્સાહનની વ્યક્તિલક્ષી યોજનાઓ
અ.નં યોજનાનુ નામ ટુંકમાં મહત્વ સહાયની વિગત અમલીકરણ
વિધ્યુત સંચાલીત ચાફકટર પશુઓને ચાફીંગ કરેલો લીલો-સુકો ચારો આપતાં નિરણનો બચાવ કરી શકાય છે. સહાયની મર્યાદા ખરીદ કિંમતના ૭૫% સહાય વધુમાં વધુ ૧૫૦૦૦=૦૦ રૂ. નાયબ પશુપાલન નિયામકશ્રી ,
જિ.પં.કચેરી
મિલ્કીંગ મશીન માટે સહાય ઓછા સમયમાં વધુ પશુઓના દોહનથી સમય બચે છે. સહાયની મર્યાદા ખરીદ કિંમતના ૭૫% સહાય વધુમાં વધુ ૩૩૭૫૦=૦૦ રૂ. નાયબ પશુપાલન નિયામકશ્રી ,
જિ.પં.કચેરી
પશુવીમા સહાય દુધાળા પશુઓના આકસ્મિક મૃત્યુ ના કારણે થતુ આર્થિક નુકશાન સરભર કરવુ. સહાયની મર્યાદા એક દુધાળા પશુદીઠ વીમા પ્રીમીયમ પર રૂ.૧૧૨૫/૦૦ વધુમાં વધુ ૨ (બે) પશુ માટે નાયબ પશુપાલન નિયામકશ્રી ,
જિ.પં.કચેરી
શુધ્ધ ઓલાદની કૃત્રીમ બીજદાનથી જન્મેલ વાછરડીમાટે સહાય શુધ્ધ ઓલાદના કૃત્રીમ બીજદાનનો વ્યાપ વધારવો. સહાયની મર્યાદા એક કેસ માટે રૂ. ૩૦૦૦/૦૦ મુજબ નાયબ પશુપાલન નિયામકશ્રી ,
જિ.પં.કચેરી