પંચાયત વિભાગ

મહિલાઓ માટે

મહિલાઓ માટે

(૧)કુંવરબાઈનું મામેરું -

આ યોજના અંતર્ગત અનુસુચિત જાતિઓના કુટુંબની પુખ્ત વયની એક કન્યાના લગ્ન પ્રસંગે મામેરા માટે રૂપિયા ૧૦,૦૦૦/- ની સહાય આપવામાં આવે છે .તેમાં આવક મર્યાદાનું ધોરણ ગ્રામ્ય કક્ષાએ વાર્ષિક આવકરૂપિયા ૪૭,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે વાર્ષિક રૂપિયા ૬૮,૦૦૦/- છે . અને આ યોજનો લાભ લગ્ન થયાપછી 2 (બે) વર્ષ સુધી મેરવી શકાય છે.અને આ યોજના ની વધારે માહિતી જીલ્લા સમાજ કલ્યાણ શાખા માંથી મેરવી શકાય છે .